તેજ ફેંકો તિમિરમાં

(નિરાધાર વૃધ્ધોના અને વિધવાઓના આધાર સમો એક અનન્ય વૃધ્ધાશ્રમ)

કમાયેલા ધનને સાચી દીસા માં યોગ્ય કામમાં વાપરવું એ જ એની સાચી દીસા છે. તળાવમાં ભરાઈ ગયેલા જળને વહેવળાવવું એ જ એની રક્ષાનો ઉપાય છે.

ધનનું સંચય કરવાથી નહિ, પણ દાન કરવાથી ગૌરવ વધે છે.જેમ કે, જળવર્ષા કરનાર મેઘનું સ્થાન ઊંચું છે અને જળસંચય કરનાર સાગરનું સ્થાન નીચું.

જે પારકા ની સેવા કરે છે તેના હૃદયમાં ઈશ્વર પોતાની મેળે અને પોતાની ગરજે વસવાટ કરે છે.આવા જ અનુભવજ્ઞાની નરસિંહ મહેતાએ ગાયું છે – “વેષ્ણ્વજ્ન તો તેને કહીએ , જે પીળ પરાઈ જાણે રે”

Donate

"અમો તમને મહાવીર કલ્યાણ એન્ડ વિકાસ ટ્રસ્ટના નામે ચેક/ ડ્રાફ્ટ/રોકડાથી મદદરૂપ બનવા નમ્ર અપીલ કરીએ છીએ.
"મહાવીર કલ્યાણ એન્ડ વિકાસ ટ્રસ્ટ"

નીચે આપેલા QR codeને સ્કેન કરીને paytm અથવા બીજી ઓનલાઇન પદ્ધતિથી આપણી સંસ્થા ને દાન આપો.

"નાત-જાત, ઉંચ-નીચ કે કોઇપણ ધાર્મિક ભેદભાવ સિવાય આ સંસ્થામાં પ્રવેશ આપવામાં આવે છે."

"જેનું કોઈ નથી તેના આપણે છીએ."