તેજ ફેંકો તિમિરમાં

(નિરાધાર વૃધ્ધોના અને વિધવાઓના આધાર સમો એક અનન્ય વૃધ્ધાશ્રમ)

કમાયેલા ધનને સાચી દીસા માં યોગ્ય કામમાં વાપરવું એ જ એની સાચી દીસા છે. તળાવમાં ભરાઈ ગયેલા જળને વહેવળાવવું એ જ એની રક્ષાનો ઉપાય છે.

ધનનું સંચય કરવાથી નહિ, પણ દાન કરવાથી ગૌરવ વધે છે.જેમ કે, જળવર્ષા કરનાર મેઘનું સ્થાન ઊંચું છે અને જળસંચય કરનાર સાગરનું સ્થાન નીચું.

જે પારકા ની સેવા કરે છે તેના હૃદયમાં ઈશ્વર પોતાની મેળે અને પોતાની ગરજે વસવાટ કરે છે.આવા જ અનુભવજ્ઞાની નરસિંહ મહેતાએ ગાયું છે – “વેષ્ણ્વજ્ન તો તેને કહીએ , જે પીળ પરાઈ જાણે રે”

પરિચય

મહાવીર કલ્યાણ અને વિકાસ ટ્રસ્ટ

  • પબ્લિક રજીસ્ટ્રેશન ટ્રસ્ટ નં. E -૧૧૫૬
  • સ્થાપના : તા. ૧૫-૧૧-૨૦૦૦
  • આવકવેરા ની કલમ ૮૦ (G) હેઠળ કરમુક્તિ ધરાવે છે.
  • ચેક કે ડ્રાફ્ટ ‘મહાવીર કલ્યાણ અને વિકાસ ટ્રસ્ટ‘ ના નામે મોકલવો.

સંપર્ક

  • પ્રમુખ : શ્રી માધવલાલ પુરોહિત