તેજ ફેંકો તિમિરમાં

(નિરાધાર વૃધ્ધોના અને વિધવાઓના આધાર સમો એક અનન્ય વૃધ્ધાશ્રમ)

કમાયેલા ધનને સાચી દીસા માં યોગ્ય કામમાં વાપરવું એ જ એની સાચી દીસા છે. તળાવમાં ભરાઈ ગયેલા જળને વહેવળાવવું એ જ એની રક્ષાનો ઉપાય છે.

ધનનું સંચય કરવાથી નહિ, પણ દાન કરવાથી ગૌરવ વધે છે.જેમ કે, જળવર્ષા કરનાર મેઘનું સ્થાન ઊંચું છે અને જળસંચય કરનાર સાગરનું સ્થાન નીચું.

જે પારકા ની સેવા કરે છે તેના હૃદયમાં ઈશ્વર પોતાની મેળે અને પોતાની ગરજે વસવાટ કરે છે.આવા જ અનુભવજ્ઞાની નરસિંહ મહેતાએ ગાયું છે – “વેષ્ણ્વજ્ન તો તેને કહીએ , જે પીળ પરાઈ જાણે રે”

પ્રવૃત્તિ

દૈનિક પ્રવૃત્તિ

દૈનિક જરૂરિયાત

  • રોજેરોજ તાજાં શાકભાજી, દૂધ (આશરે ૨૫ વ્યક્તિ માટે).
  • દર મહીને અનાજ, તેલ ,ઘી, રાસન.
  • દર મહિનાનું ઈલેક્ટ્રીસીટી બીલ, પપેર બીલ , ટેલીફોન પોસ્ટેજ તથા કુરિયર, વાહન ખર્ચ
  • દર મહીને રસોયણ બહેન, ઘરકામ કરનારી બહેનોનો પગાર.
  • અનિવાર્ય સંજોગોમાં તૈયાર ભાણું લાવવું પડે તેટલા પુરતી રોકડ. બહારથી લાવવા પડતી દવા-ટોનિક;
    વૃદ્ધાવસ્થામાં ઉપયોગી ની-કેપ,પેડ,લાકડાની ઘોડી જેવા સાધનો.
  • ઈચ્છે તો કોઈ વ્યક્તિ અહીના વૃદ્ધ માવતર ને દત્તક પણ લઇ સકે છે.
  • દર રવિવારે મિષ્ટાન ભોજન.
  • દર મહિને ધાર્મિક પ્રવાસ.
  • દર ૭ દિવસે મેડીકલ ચેક-અપ ફક્ત વુધ્ધો માટે.
  • બાલમંદિર માટે બાળોકોને રમકડાં અને નાસ્તો.
  • નિરાધાર અને વિધવા બહેનોને પ્રથમ પસંદગી.
  • અંધ, અપંગ, બહેરા-મૂંગા, ઉપર આકાશ અને નીચે ધરતીમાતાને આધારે જીવન ગુજારતા તેમના માટે પ્રથમ પસંદગી.